Home Couple Events Moments Venue Contact

॥ વક્રતુન્ડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ॥

॥ શ્રી ગણેશાય નમ: ॥  •  ॥ શ્રી ચામુંડા મા ॥

નિમંત્રણ પત્રિકા

Rajesh Weds Shobhna

Are getting married

સ્નેહ બંધનનો મંગલમય મહોત્સવ

02 July 2026
00
00
00
00

The Happy Couple

"બે આત્મા, એક હૃદય - ટુ સોલ્સ, વન હાર્ટ"

Ch. Rajesh

Ch. Rajesh

ચિ. રાજેશ

સુપુત્ર:
અ.સૌ. લક્ષ્મીબેન તથા શ્રી મનસુખભાઈ ભગવાનભાઈ સોલંકી

વરરાજા

Ch. Shobhna

Ch. Shobhna

ચિ. શોભના

સુપુત્રી:
અ.સૌ. વનિતાબેન તથા શ્રી પ્રેમજીભાઈ રામજી બામણીયા

કન્યા

Wedding Ceremonies

"મંગલ પ્રસંગો અને સમયપત્રક"

વર પક્ષના શુભ પ્રસંગો

શુભ સગાઈ (Engagement)

તા. ૩૦-૦૬-૨૦૨૬, મંગળવાર (અષાઢ વદ ૧)

બપોરે ૩:૦૦ કલાકે

અમારા ઘર આંગણે, નવાબંદર

મંડપ મુહૂર્ત

તા. ૦૧-૦૭-૨૦૨૬, બુધવાર (અષાઢ વદ ૨)

સવારે ૯:૩૦ કલાકે

અમારા ઘર આંગણે, નવાબંદર

ભોજન સમારંભ (Groom's Lunch)

તા. ૦૧-૦૭-૨૦૨૬, બુધવાર (અષાઢ વદ ૨)

બપોરે ૧૨:૩૦ કલાકે

સાગર ભુવન, નવાબંદર

જાન પ્રસ્થાન (Departure of Barat)

તા. ૦૨-૦૭-૨૦૨૬, ગુરૂવાર (અષાઢ વદ ૩)

બપોરે ૧:૩૦ કલાકે

વરગૃહ થી જાન પ્રસ્થાન

હસ્ત મેળાપ (Wedding Rituals)

તા. ૦૨-૦૭-૨૦૨૬, ગુરૂવાર (અષાઢ વદ ૩)

સાંજે શુભ ચોઘડીયે

સાગર ભુવન, નવાબંદર

કન્યા પક્ષના શુભ પ્રસંગો

શુભ સગાઈ (Engagement)

તા. ૩૦-૦૬-૨૦૨૬, મંગળવાર (અષાઢ વદ ૧)

બપોરે ૩:૦૦ કલાકે

વરગૃહ આંગણે, નવાબંદર

મંડપ મુહૂર્ત

તા. ૦૧-૦૭-૨૦૨૬, બુધવાર (અષાઢ વદ ૨)

સવારે ૯:૦૦ કલાકે

અમારા નિવાસ સ્થાને (સિધ્ધીભુવન), નવાબંદર

પીઠી ચોળવી અને દાંડીયા રાસ

તા. ૦૧-૦૭-૨૦૨૬, બુધવાર (અષાઢ વદ ૨)

પીઠી: રાત્રે ૮:૦૦ કલાકે  |  રાસ: રાત્રે ૯:૦૦ કલાકે

અમારા ઘર આંગણે, નવાબંદર

ભોજન સમારંભ (Bride's Reception)

તા. ૦૨-૦૭-૨૦૨૬, ગુરૂવાર (અષાઢ વદ ૩)

બપોરે ૧૨:૩૦ કલાકે

સાગર ભુવન હોલ, નવાબંદર

જાન આગમન (Welcoming the Groom)

તા. ૦૨-૦૭-૨૦૨૬, ગુરૂવાર (અષાઢ વદ ૩)

બપોરે ૩:૦૦ કલાકે

સાગર ભુવન હોલ, નવાબંદર

હસ્ત મેળાપ (Marriage Ceremony)

તા. ૦૨-૦૭-૨૦૨૬, ગુરૂવાર (અષાઢ વદ ૩)

સાંજે ૫:૦૦ કલાકે

સાગર ભુવન હોલ, નવાબંદર

Wedding Venue

"શુભ લગ્ન સ્થળ અને નકશો"

Wedding Venue / લગ્ન સ્થળ

સાગર ભુવન હોલ (Sagar Bhuvan Hall)

સાગર ભુવન, નવાબંદર

તા. ઉના, જિ. ગીર સોમનાથ - ૩૬૨૫૬૦

શુભ લગ્ન વિધિ અને સ્નેહ ભોજન આ જ પવિત્ર સ્થળે સંપન્ન થશે. આપ સૌ સહપરિવાર પધારી શોભા વધારશો જી.

Get Google Map Directions

Contact Us

"નિમંત્રક અને સહ-મોસાળ પક્ષની વિગતો"

વર પક્ષ (Solanki Family)

શ્રી મનસુખભાઈ સોલંકી (લંબુવાળા)

પિતાશ્રી (Father of Groom)
99046 02814

સોલંકી પરિવાર

મોબાઈલ નંબર (Family Contact)
82003 28401

વરગૃહ સરનામું:
મુ. નવાબંદર ધર્મશાળાની પાછળ, તા. ઉના, જિ. ગીર સોમનાથ

કન્યા પક્ષ (Bambhaniya Family)

શ્રી પ્રેમજીભાઈ રામજી બામણીયા

પિતાશ્રી (Father of Bride)
97142 21817

બામણીયા પરિવાર

મોબાઈલ નંબર (Family Contact)
73831 80735

નિવાસ સ્થાન (સિધ્ધીભુવન):
ચોરાની પાછળ, મુ. નવાબંદર, તા. ઉના, જિ. ગીર સોમનાથ

આપના સ્નેહભર્યા આગમનની પ્રતીક્ષામાં: સોલંકી તથા બામણીયા પરિવાર